Quantcast
Channel: Whatsapp Status Quotes
Viewing all articles
Browse latest Browse all 26

TOP Gujarati Status Quotes Suvichar Suvakyo

$
0
0

Gujarati Status Quotes Suvichar Suvakyo : After Funny Shayari in Hindi& Navratri 2016 Images, Today We are going to Share Gujarati Whatsapp Status with You. After Hindi Whatsapp Status, Many People like Regional ( Gujarati Status ). So We are Sharing Here TOP Famous Gujarati Status here. We also have a Collection of Attitude Whatsapp Status in Hindi& Hindi Love SMS.

Gujarati Status Quotes Suvichar

Gujarati Status Quotes Suvichar



ज्यारे जीवनमा थाय बधु रमण भमण त्यारे ऐकवार जई आवो दीव दमण.
बहु फरियाद ना करो कारणके जे पैडु सौथी वधारे अवाज करे छे तेने पहेला बदलवामा आवे छे.
थाकी ने बेठो छु, हारी ने नहीं, फ़क्त बाजी गई छे, ज़िन्दगी नहीं.
वजन नो अनुभव न करावे तेनु नाम स्वजन.
कागलोने पिन मारिये तो जोड़ाई जवाय, माणसो ने पिन मारिये तो जुदा थाय.


તમે પેહલી નઝર ના પ્રેમ માં માનો છે કે પછી હું સામેથી બીજી વાર પસાર થાઉં ?
ચહેરો તારો દેખાય તો આ ચહેરા પર નૂર આવે, તારી એક મુસ્કાનથી મનમાં ચાહતના પૂર આવે.
લાગણીઅો ની હત્યાનો આક્ષેપ કોના કોના પર લગાવું. મને જ શોખ હતો સમઝદાર બનવાનો.
सारा हशो तो ज दुश्मनो बनशे, बाकी तो ख़राब नी सामे जुवे ज कोण छे.
રૂબરૂ મળી શકતા નથી ભલે આ૫ણે.. ૫રંતુ શબ્દોની મુલાકાત કાફી છે.
ઘણીવાર દિવસભર કામ ના હોયતો પણ મજાક બનેલી લાગણીઓનો થાક લાગે છે.
માંડ રૂઝાયા હતા કોઈની યાદના મીઠા ઝખમ ત્યાં તમે ભૂતકાળ ઊથલાવી અને ભારે કરી.
કેટલાક સબંધો થી માણસ સારો લાગે છે અને કેટલાક માણસો થી સબંધ સારો લાગે છે.
સમય જ્યારે નાચ નચાવે છે ત્યારે દરેક સબંધી કોરીઓગ્રાફર બની જાય છે.
જીંદગીના દાખલાઓ માં મુંઝાતો નહિ દોસ્ત, જ્યાં જવાબ સાચા હોય છે ત્યાં મેથડ ખોટી હોય છે.
અનામત નાબૂદ કરતા કરતા ક્યાંક Internet નાબૂદ ના થઇ જાય ભાઈ. 
એમની ઉંમર પણ સો વરસ ની લાગે છે .હું યાદ કરું ને એ ઓન લાઇન આવે છે.
જરા ધીરે ચાલ એ સમય, હજી તો ઘણાને સ્થિતિ દેખાડવાની છે.
ખુદા પણ જીવન માં કેવી નજાકત રાખે છે સાહેબ ભણવાની અને મહોબ્બત ની ઉંમર એક રાખે છે.
જો તારે આમ અમસ્તું નઈ રીસાવાનું પછી મારો બધો પ્રેમ ખર્ચાઈ જાય છે તને મનાવવા માં.
ભૂખ તો સંબંધોને પણ લાગે છે બસ, લાગણીઓ સ્વાદિષ્ટ હોવી જોઈએ.
મુક્ત કરી દરેક વચનોથી જા મૌજ કર, છતા મન બોજ મુક્ત ન થાય કારણ ખોજ કર.
ગુજરાતી પાસે બધા જ પ્રોબ્લેમના Solution હોય છે, બસ ખાલી Problems બીજા ના હોવા જોઈએ.
"સંબંધ"હોય કે "સફર"સવાલો ના જવાબ મળતા બંધ થાય તો સમજી લેવું કે હવે ત્યાં થી વળાંક લેવાનો સમય થયો છે.
દિલ ની દરેક વાત હોઠ પર લાવી જરુરી નથી હોતી. કોઇક વાર કોઇ ની યાદ મા મૌન રેહવુ એ પણ પ્રેમ જ કેહવાય.
બરફની એક ખૂબી માણસમા પણ હોય છે, કોઇની લાગણીની હુંફ મળે તો તરત જ ઓગળી જાય છે.
જિંદગી ક્યારેક એવા પાના પણ ઉથલાવે છે, જે પાના આપણે જાણી જોઇને ફેરવી નાખ્યા હોય છે.
નથી કરી મેં ફરીયાદ તને કે મારી કિસ્મત બનાવી દે, મારી બરબાદી ની તું કઈ હવે હદ તો બતાવી દે.


ભગવાને બનાવેલી જોડીઓ જ આ દુનિયામાં કાયમ રહે છે, કોઈનું નામ આપણા હાથ પર લખવાથી કોઈ આપણું નથી થતું.
દરેક વખતે કઈ એવું ના બને કે મન મોર બની થનગાટ કરે, કોઈક વખત એવું પણ બને કે મન કાગડો બની કકળાટ કરે.
ઘડિયાળની ચાવી ફેરવવાથી ફક્ત સાચો સમય મેળવી શકાય છે, સારો સમય મેળવવા માટે તો એ ઘડિયાળની સાથે ચાલવુ પડે.
જીદંગી આ ન્યુઝપેપર જેવી છે જો તમે આજ ના છો તો કામ ના છો જો જુના થઇ ગયા છો તો ફરસાણ ના પડીકા બનશો.
સુંદર છોકરીના પ્રેમમાં અમેતો ડૂબીગયા પરિણામ આવ્યું ત્યારે ખબર પડીકે અંગ્રેજી તો અંગ્રેજી અમે તો ગુજરાતી માંય ઉડી ગયા.


Read More - Suvichar in Hindi

Read More - Hindi Motivational Quotes

Read More - Love Sad Shayari Images


Adversitements

So, Here We have Published a Collection of TOP Gujarati Whatsapp Status with You. If You are looking for Gujarati Quotes & Gujarati Status, then We have also included some Quotes in Gujarati& Gujarati Status here. These Collection also Includes some different Gujarati Status for Whatsapp like Funny Gujarati Status, Love Status in Gujarati, Gujarati Suvichar. We have added many Famous & Unique Gujarati Suvichar here. You can also send these Gujarati Suvichar& Gujarati Status for Your Friends & Family.


TAGS - Gujarati Whatsapp Status, Gujarati Quotes, Gujarati Suvichar, Gujarati Suvakyo, Gujarati Status, Quotes in Gujarati, Suvichar in Gujarati, Suvakyo in Gujarati

Viewing all articles
Browse latest Browse all 26


<script src="https://jsc.adskeeper.com/r/s/rssing.com.1596347.js" async> </script>